X મતદાન વિશે

X મતદાનથી તમે X પર અન્ય લોકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું મૂલ્યાંકન કરી શકો છો. તમે સરળતાથી તમારું પોતાનું મતદાન પણ બનાવી શકો છો અને તુરંત પરિણામો જોઈ શકો છો.

X મતદાનમાં મત આપો
 
મતદાનમાં મત આપવા માટે:

તમને જ્યારે ટ્વીટમાં મતદાન દેખાય ત્યારે, માત્ર તમારી પસંદગીના વિકલ્પ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. તમે મત આપો પછી તુરંત પરિણામો પ્રદર્શિત કરવામાં આવે છે. તમારો મત પસંદગીની બાજુમાં ખરાની નિશાનીથી સૂચવેલો હોય છે. 

તમે મતદાનમાં એક વખત મત આપી શકો છો. વર્તમાન કુલ મત સંખ્યા અને મતદાનનો બાકી રહેલો સમય મતદાન પસંદગીઓ હેઠળ પ્રદર્શિત થાય છે.
 
અંતિમ પરિણામો જોવા માટે:

X મતદાન પોસ્ટ થયાની 5 મિનિટથી 7 દિવસની વચ્ચે સમાપ્ત થાય છે, જેનો આધાર તે ટ્વીટ કરનાર વ્યક્તિએ સેટ કરેલ અવધિ પર છે. વિજેતા પસંદગી બોલ્ડમાં દર્શાવેલ હોય છે. જો તમે મતદાનમાં મત આપો તો, તમને અંતિમ પરિણામોની ચેતવણી આપતી પુશ સૂચના પ્રાપ્ત થઈ શકે છે.
 
ખાનગીમાં મત આપો:

તમે મતદાનમાં મત આપો ત્યારે, તમારી સહભાગીતા અન્ય લોકોને બતાવવામાં આવતી નથી: મતદાન બનાવનાર અથવા અન્ય સહભાગીઓ, કોઈ જોઈ શકતા નથી કે કોણે મત આપ્યો અથવા તેમણે કેવી રીતે મત આપ્યો.

Twitter મતદાન બનાવો
પગલું 1

 ટ્વીટ કમ્પોઝ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

 મતદાન ઉમેરો આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

મુખ્ય કમ્પોઝ બોક્સમાં તમારા મતદાનનો પ્રશ્ન ટાઇપ કરો. તમારા મતદાન પ્રશ્નમાં તમે મહત્તમ સંખ્યા સુધી અક્ષરનો ઉપયોગ કરી શકો છો.

પગલું 4

તમારા મતદાનનો પ્રથમ વિકલ્પ પસંદગી 1 બોક્સમાં દાખલ કરો અને તમારા મતદાનનો બીજો વિકલ્પ પસંદગી 2 બોક્સમાં દાખલ કરો. તમે દરેક વિકલ્પ માટે 25 જેટલા અક્ષરનો ઉપયોગ કરી શકો છો.

પગલું 5

તમારા મતદાનમાં વધારાના વિકલ્પો ઉમેરવા માટે + પસંદગી ઉમેરો પર હળવેથી ઠપકારો. તમારા મતદાનમાં ચાર વિકલ્પ જેટલા હોઈ શકે છે.

પગલું 6

તમારા મતદાનની અવધિ મૂળભૂત રીતે 1 દિવસની હોય છે. તમે 1 દિવસ પર હળવેથી ઠપકારીને અને દિવસકલાક અને મિનિટ સમાયોજિત કરીને તમારા મતદાનની અવધિમાં ફેરફાર કરી શકો છો. મતદાન કરવા ઓછામાં ઓછા 5 મિનિટનો અને વધુમાં વધુ 7 દિવસનો સમય આપી શકાય છે.

પગલું 7

મતદાન પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો.

પગલું 1

 ટ્વીટ કમ્પોઝ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

 મતદાન ઉમેરો આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

મુખ્ય કમ્પોઝ બોક્સમાં તમારા મતદાનનો પ્રશ્ન ટાઇપ કરો. તમારા મતદાન પ્રશ્નમાં તમે મહત્તમ સંખ્યા સુધી અક્ષરનો ઉપયોગ કરી શકો છો.

પગલું 4

તમારા મતદાનનો પ્રથમ વિકલ્પ પસંદગી 1 બોક્સમાં દાખલ કરો અને તમારા મતદાનનો બીજો વિકલ્પ પસંદગી 2 બોક્સમાં દાખલ કરો. તમે દરેક વિકલ્પ માટે 25 જેટલા અક્ષરનો ઉપયોગ કરી શકો છો.

પગલું 5

તમારા મતદાનમાં વધારાના વિકલ્પો ઉમેરવા માટે + પસંદગી ઉમેરો પર હળવેથી ઠપકારો. તમારા મતદાનમાં ચાર વિકલ્પ જેટલા હોઈ શકે છે.

પગલું 6

તમારા મતદાનની અવધિ મૂળભૂત રીતે 1 દિવસની હોય છે. તમે 1 દિવસ પર હળવેથી ઠપકારીને અને દિવસ, કલાક અને મિનિટ સમાયોજિત કરીને તમારા મતદાનની અવધિમાં ફેરફાર કરી શકો છો. મતદાન કરવા ઓછામાં ઓછા 5 મિનિટનો અને વધુમાં વધુ 7 દિવસનો સમય આપી શકાય છે.

પગલું 7

મતદાન પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારી હોમ સમય અવધિની ટોચે ટ્વીટ કમ્પોઝ બોક્સ પર ક્લિક કરો અથવા ડાબી બાજુ નેવિગેશન બારમાં ટ્વીટ બટન પર ક્લિક કરો.

પગલું 2

મતદાન ઉમેરોઆયકન  પર ક્લિક કરો

પગલું 3

મુખ્ય કમ્પોઝ બોક્સમાં તમારા મતદાનનો પ્રશ્ન ટાઇપ કરો. તમારા મતદાન પ્રશ્નમાં તમે મહત્તમ સંખ્યા સુધી અક્ષરનો ઉપયોગ કરી શકો છો. મતદાન પોસ્ટ કરવા માટે ટ્વીટમાં ટેક્સ્ટ સામેલ કરેલી હોવી આવશ્યક છે.

પગલું 4

તમારા મતદાનનો પ્રથમ વિકલ્પ પસંદગી 1 બોક્સમાં દાખલ કરો અને તમારા મતદાનનો બીજો વિકલ્પ પસંદગી 2 બોક્સમાં દાખલ કરો. તમે દરેક વિકલ્પ માટે 25 જેટલા અક્ષરનો ઉપયોગ કરી શકો છો.

પગલું 5

તમારા મતદાનમાં વધારાના વિકલ્પો ઉમેરવા માટે + પસંદગી ઉમેરો પર ક્લિક કરો. તમારા મતદાનમાં ચાર વિકલ્પ જેટલા હોઈ શકે છે.

પગલું 6

તમારા મતદાનની અવધિ મૂળભૂત રીતે 1 દિવસની હોય છે. તમે 1 દિવસ પર ક્લિક કરીને અને દિવસ, કલાક અને મિનિટ સમાયોજિત કરીને તમારા મતદાનની અવધિમાં ફેરફાર કરી શકો છો. મતદાન કરવા ઓછામાં ઓછા 5 મિનિટનો અને વધુમાં વધુ 7 દિવસનો સમય આપી શકાય છે.

પગલું 7

મતદાન પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો.

નોંધ: X મતદાનમાં ફોટા સામેલ કરી શકાતા નથી.

આ લેખને શેર કરો