મોમેન્ટ્સ વિશે

મોમેન્ટ્સ એ ક્યૂરેટેડ વાર્તાઓ છે જે Twitter પર જે કંઈ થઈ રહ્યું છે તેમાંથી શ્રેષ્ઠ બતાવે છે. અમારી મોમેન્ટ્સ માર્ગદર્શિકા તમને લોકપ્રિય અથવા સંબંધિત વર્તમાન વિષયો બતાવવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે, જેથી તમે Twitter પર જે કંઈ ઉજાગર થઈ રહ્યું છે તે ત્વરિતમાં શોધી શકો છો.

View instructions for:

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી અને તેની સાથે વાતચીત કરવી

Important: ફેસબુક પ્લેટફોર્મ નીતિઓના તાજેતરનાં અપડેટના કારણે તમારી ફેસબુક પ્રોફાઈલ અથવા પેજ પર આપમેળે ટ્વીટ્સ પોસ્ટ કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે.

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી:

 • અન્વેષણ કરો ટેબ  પર હળવેથી ઠપકારો
 • નીચે સ્ક્રોલ કરીને શું થઈ રહ્યું છે વિભાગ પર જાઓ. વિશેષતાવાળી મોમેન્ટ્સ મીડિયા, પોપ સંસ્કૃતિ, સંગીત, પ્રવાસ, રાજનીતિ અને વધુથી સૂચિબદ્ધ કરેલ છે. 
 • વધારાની મોમેન્ટ્સ જોવા માટે વધુ બતાવો પર હળવેથી ઠપકારો. 

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી અને તેની સાથે વાતચીત કરવી:

 • તમે મોમેન્ટ જુઓ ત્યારે તમને અન્વેષણ કરવાની ઈચ્છા હોય તો, વાર્તા સ્ક્રોલ કરો પર હળવેથી ઠપકારો.
 • તમે મોમેન્ટ ટ્વીટ કરવા, સીધા સંદેશ દ્વારા શેર કરવા માટે વધુ આઈકોન પર હળવેથી ઠપકારી શકો છો અથવા એસએમએસ અને ઈમેલ જેવા વિવિધ શેરિંગ વિકલ્પોમાંથી પસંદ કરવા આ મારફતે શેર કરો… પર હળવેથી ઠપકારી શકો છો.
 • વધુ માહિતી માટે ટ્વીટ શેર કરવી વિશે વાંચો.

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી અને તેની સાથે વાતચીત કરવી

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી:

 •  અન્વેષણ કરો ટેબ  પર હળવેથી ઠપકારો
 • નીચે સ્ક્રોલ કરીને શું થઈ રહ્યું છે વિભાગ પર જાઓ. વિશેષતાવાળી મોમેન્ટ્સ મીડિયાપોપ સંસ્કૃતિસંગીતપ્રવાસરાજનીતિ અને વધુથી સૂચિબદ્ધ કરેલ છે. 
 • વધારાની મોમેન્ટ્સ શ્રેણી અનુસાર જોવા માટે વધુ બતાવો પર હળવેથી ઠપકારો. 

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી અને તેની સાથે વાતચીત કરવી:

 • તમે મોમેન્ટ જુઓ ત્યારે તમને અન્વેષણ કરવાની ઈચ્છા હોય તો, વાર્તા સ્ક્રોલ કરો પર હળવેથી ઠપકારો.
 • તમે મોમેન્ટ ટ્વીટ કરવા, સીધા સંદેશ દ્વારા શેર કરવા માટે વધુ આઈકોન પર હળવેથી ઠપકારી શકો છો અથવા એસએમએસ અને ઈમેલ જેવા વિવિધ શેરિંગ વિકલ્પોમાંથી પસંદ કરવા આ મારફતે શેર કરો… પર હળવેથી ઠપકારી શકો છો.
 • વધુ માહિતી માટે ટ્વીટ શેર કરવી વિશે વાંચો.

કેવી રીતે મોમેન્ટ્સ શોધવી અને તેની સાથે વાતચીત કરવી

 • આજથી કસ્ટમાઇઝ કરેલ મોમેન્ટ્સ જોવા માટે મોમેન્ટ્સ ટેબ  પર ક્લિક કરો. તમે સમાચાર, રમતગમતો, મનોરંજન, આનંદ અને વધુ દ્વારા શ્રેણીબદ્ધ કરેલ મોમેન્ટ્સ પસંદ કરી શકો છો.
 • તમે મોમેન્ટ જુઓ ત્યારે તમને અન્વેષણ કરવાની ઈચ્છા હોય તો, આખી વાર્તા જોવા માટે તેના પર ક્લિક કરો. 
 • મોમેન્ટ લાઈક કરવા માટે: મોમેન્ટની ટોચે, લાઈક બટન પર ક્લિક કરો (લાઈક કરેલું દૂર કરવા માટે ફરી ક્લિક કરો).
 • આખી મોમેન્ટમાં સ્ક્રોલ કરીને નીચે જાઓ અને વિગતવાર ટ્વીટ જોવા માટે કોઈપણ ટ્વીટ્સ પર ક્લિક કરો. ત્યાંથી તમે ટ્વીટને પ્રત્યુતર આપી શકો છો, પુનટ્વીટ કરી શકો છો અને લાઈક કરી શકો છો. 

અવારનવાર પૂછાતા પ્રશ્નો

શા માટે કેટલીક મોમેન્ટ્સ અલગ દેખાય છે?

કેટલીક મોમેન્ટ્સ અલગ દેખાશે જેમકે, તમે ઉપયોગ કરી રહ્યા છો તે Twitter ક્લાયન્ટના આધારે ઉભુ સામે આડુ સ્ક્રોલ.

શું હું મોમેન્ટ બનાવી શકું?

હા, twitter.com દ્વારા મોમેન્ટ બનાવવાનું ખૂબ સરળ છે. કેવી રીતે મોમેન્ટ બનાવવી વિશે વાંચો.

શું હું મોમેન્ટમાં રહેલી સામગ્રીની જાણ કરી શકું?

તમે મોમેન્ટમાં નીચે દર્શાવેલા ઘટકોમાં સામગ્રીની જાણ કરી શકો છો:

 • મોમેન્ટમાં વ્યક્તિગત ટ્વીટ્સ
 • મોમેન્ટના બહુવિધ ઘટકો

કેવી રીતે ઉલ્લંઘનોની જાણ કરવી વિશે જાણો.

કેવી રીતે હું મારી ટ્વીટ્સ મોમેન્ટમાં સમાવેલી મેળવી શકું?

તમે અન્ય વ્યક્તિની મોમેન્ટમાં તમારી ટ્વીટ્સ ઉમેરી શકતા નથી. માત્ર મોમેન્ટના લેખક જ નક્કી કરી શકે છે કે તેમની મોમેન્ટમાં કઈ ટ્વીટ્સ સમાવવી.

કેવી રીતે હું મારી ટ્વીટ્સ મોમેન્ટમાંથી દૂર કરી શકું?

કોઈપણ જાહેર ટ્વીટને મોમેન્ટમાં સમાવી શકાય છે. જો કોઈ અન્ય વ્યક્તિએ બનાવેલી મોમેન્ટમાંથી તમે તમારી ટ્વીટ (ટ્વીટ્સ) દૂર કરવા માંગતા હોવ તો, તમે એકાઉન્ટ અવરોધિત કરી શકો છો, જે તમારી ટ્વીટ (ટ્વીટ્સ) તે મોમેન્ટમાંથી દૂર કરશે.

શું હું જોઈ શકું છું કે મારી મોમેન્ટ્સને કેટલા જોડાણો પ્રાપ્ત થયા છે?

હા, તમે તમારી મોમેન્ટ્સ માટે twitter.com પર જોડાણ મેટ્રિક્સ જોઈ શકો છો. 

કેટલીક મોમેન્ટ્સ સંવેદનશીલ સામગ્રી ધરાવતી હોવાના લેબલવાળી હોઈ શકે છે. Twitterની સંવેદનશીલ સામગ્રી નીતિઓ પર વધુ વિગતો વાંચો.

Note: મોમેન્ટ્સ હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા (અંગ્રેજી), ઑસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગડમ, આયર્લેન્ડ, બ્રાઝિલ (પોર્ટુગીઝ), મેક્સિકો (સ્પેનિશ), જાપાન, ભારત, આર્જેન્ટિના, કોલંબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ન્યૂઝીલેન્ડમાં ઉપલબ્ધ છે.

Bookmark or share this article