મૅક માટે Xનો ઉપયોગ કેવી રીતે કરવો

એપ્લિકેશન ક્યાંથી મેળવવી
 

તમે એપ્લિકેશન સ્ટોરમાંથી મૅક માટે X ડાઉનલોડ કરી શકો છો.
 

કેવી રીતે એપ્લિકેશનમાં સાઈન અપ અથવા લોગ ઈન કરવું
 

નવું એકાઉન્ટ બનાવવા માટે:

  1. તમારા ડિવાઇસમાંથી X એપ્લિકેશન લોન્ચ કરો.

  2. X એકાઉન્ટ બનાવવા માટે સાઈન અપ કરો બટન ક્લિક કરો.

  3. પસંદ કરો અને તમારું વપરાશકારનું નામ, ઈમેલ અને સાંકેતિક શબ્દ દાખલ કરો.
     

વર્તમાન X એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે:

  1. એપ્લિકેશન લોન્ચ કરો અને લોગ ઈન પર હળવેથી ઠપકારો.

  2. તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો.
     

કેવી રીતે ટ્વીટ્સ અને સીધા સંદેશા પોસ્ટ કરવા અને કાઢી નાખવા
 

ટ્વીટ પોસ્ટ કરવા માટે:

  1.    પર ક્લિક કરો.

  2. ટ્વીટ કમ્પોઝ કરો બોક્સમાં તમારો સંદેશો ટાઇપ કરો.

  3. તમારી ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો.
     

ટ્વીટ સાથે ફોટો, GIF અથવા મતદાન જોડવા માટે:

  1.  પસંદ કરો

  2. ફોટો, GIF અથવા મતદાન ઉમેરવા માટે , અથવા  હળવેથી ઠપકારો. તમે તમારી ટ્વીટ્સમાં ચાર છબીઓ સુધી ઉમેરી શકો છો.

  3. ટ્વીટ કમ્પોઝ બોક્સમાં તમારો સંદેશો ટાઇપ કરો.

  4. તમારી ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો.
     

ટ્વીટ કાઢી નાખવા માટે:

  1. તમે કાઢી નાખવા માંગો છો તે ટ્વીટ પસંદ કરો.

  2.   આયકન પર ક્લિક કરો. 

  3. ટ્વીટ કાઢી નાખો પર હળવેથી ઠપકારો.
     

સીધો સંદેશો મોકલવા માટે:

  1. મેનુમાંથી પસંદ કરો.

  2. પર ક્લિક કરો.

  3. તમે જેમને સંદેશ મોકલવા માંગતા હોવ તે વ્યક્તિનું વપરાશકારનું નામ લખો, પછી તેમને પસંદ કરવા માટે તેમના નામ પર ક્લિક કરો. તમે સમૂહ સંદેશ બનાવવા માટે વધુ સહભાગીઓ ઉમેરી શકો છો.

  4. આગળ પર હળવેથી ઠપકારો.

  5. કમ્પોઝ બોક્સમાં તમારો સંદેશો ટાઇપ કરો.

    • ફોટો ઉમેરવા માટે પર ક્લિક કરો (વૈકલ્પિક).

    • GIF ઉમેરવા માટે પર ક્લિક કરો (વૈકલ્પિક).

  6. સંદેશો મોકલવા માટે મોકલો પર હિટ કરો.
     

ટ્વીટ્સને બુકમાર્ક કેવી રીતે કરવું
 

  • ટ્વીટમાંથી,  પર હળવેથી ઠપકારો અને બુકમાર્ક્સમાં ટ્વીટ ઉમેરો પસંદ કરો. 

  • તમારી સાચવેલી ટ્વીટ્સ જોવા માટે, તમારા પ્રોફાઈલ મેનુ આયકનમાંથી બુકમાર્ક્સ ક્લિક કરો. 

  • સાચવેલ બુકમાર્ક્સ દૂર કરવા માટે, તમારી બુકમાર્ક સમય અવધિમાં રહેલી ટ્વીટમાંથી પર હળવેથી ઠપકારો અને બુકમાર્ક્સમાંથી ટ્વીટ દૂર કરો પસંદ કરો. 
     

અન્વેષણ કરો ટેબમાં કેવી રીતે પ્રવેશ મેળવવો
 

  1. અન્વેષણ કરો ટેબ પર નેવિગેટ થવા માટે મેનૂમાંથી  પર હળવેથી ઠપકારો.

  2. વર્તમાન પ્રવાહના વિષયો, મોમેન્ટ્સ, સૂચિત સામગ્રી, લોકપ્રિય લેખો અને વધુ જોવા માટે સ્ક્રોલ કરો.
     

કેવી રીતે તમારી પ્રોફાઈલની માહિતી બદલવી
 

  1. તમારા પ્રોફાઈલ પૃષ્ઠ પર નેવિગેટ થવા માટે તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
  2. પ્રોફાઈલ સંપાદિત કરો બટન પર હળવેથી ઠપકારો.
  3. તમારા ફેરફારો કરો અને સાચવો પર હળવેથી ઠપકારો.
     

લાઈક કરવું, પુનટ્વીટ કરવી અને ટિપ્પણી સાથે પુનટ્વીટ કરવી
 

ટ્વીટ લાઈક કરવા માટે:

  1.   પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો અને તે લાલ થઈ જશે, જે તમે ટ્વીટ લાઈક કરી હોવાની પુષ્ટિ કરે છે.

  2. તમે પ્રોફાઈલ પૃષ્ઠ અને ટ્વીટના પરમેલિંક પૃષ્ઠમાંથી પણ ટ્વીટ લાઈક કરી શકો છો.
     

લાઈક પૂર્વવત અથવા દૂર કરવા માટે:

  1. તમે લાઈક કરેલી ટ્વીટ શોધો (દિલનું ચિહ્ન લાલ થયેલું હશે).

  2. લાઈક પૂર્વવત્ કરવા માટે  પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
     

ટ્વીટને પુનટ્વીટ કરવા માટે:

  1. પુનટ્વીટ આયકન  ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો

  2. પુનટ્વીટ પર હળવેથી ઠપકારો.

  3. આયકન લીલું થઈ જશે, જે તમે ટ્વીટને પુનટ્વીટ કરી હોવાની પુષ્ટિ કરે છે.

  4. તમે પ્રોફાઈલ પૃષ્ઠ અને ટ્વીટના પરમેલિંક પૃષ્ઠમાંથી પણ ટ્વીટને પુનટ્વીટ કરી શકો છો.
     

પુનટ્વીટ પૂર્વવત અથવા દૂર કરવા માટે:

  1. તમે પુનટ્વીટ કરેલી ટ્વીટ શોધો (આયકન લીલું થઈ જશે).

  2. પુનટ્વીટ પૂર્વવત કરવા માટે પુનટ્વીટ આયકન ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો
     

ટ્વીટ અંગે મનોભાવ કરવા:

  1. પુનટ્વીટ આયકન ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો

  2. ટ્વીટ અંગે મનોભાવ પર હળવેથી ઠપકારો.

  3. તમારી ટિપ્પણીઓ દાખલ કરો અને પુનટ્વીટ દબાવો.

  4. આયકન લીલું થઈ જશે, જે તમે ટ્વીટને પુનટ્વીટ કરી હોવાની પુષ્ટિ કરે છે.

  5. તમે પ્રોફાઈલ પૃષ્ઠ અને ટ્વીટના પરમેલિંક પૃષ્ઠમાંથી પણ ટ્વીટને પુનટ્વીટ કરી શકો છો.
     

કેવી રીતે સાઈન આઉટ કરવું

  1. તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.

  2. લોગ આઉટ પર હળવેથી ઠપકારો. 

આ લેખને શેર કરો