કેવી રીતે ટ્વીટ અથવા મોમેન્ટથી લિંક કરવું

શું તમે જાણો છો કે, તમે જે રીતે વેબપેજથી લિંક કરો છો તેવી જ રીતે ટ્વીટ અથવા મોમેન્ટથી લિંક કરી શકો છો? દરેક ટ્વીટ અને મોમેન્ટનું પોતાનું URL હોય છે જેને તમે બુકમાર્ક કરી શકો છો અથવા મિત્રો સાથે શેર કરી શકો છો.

View instructions for:

કેવી રીતે ટ્વીટનું URL શોધવું

 1. તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
 2. શેર કરો આઈકોન  પર હળવેથી ઠપકારો
 3. મારફતે ટ્વીટ શેર કરો પર હળવેથી ઠપકારો.
 4. ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.

કેવી રીતે ટ્વીટનું URL શોધવું

 1. તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
 2. શેર કરો આઈકોન  પર હળવેથી ઠપકારો
 3. ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.

કેવી રીતે ટ્વીટનું URL શોધવું

 1. તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
 2. ટ્વીટમાં રહેલા  આઈકોન પર ક્લિક કરો.
 3. પૉપ-અપ મેનૂમાંથી, ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.

તમે જ્યારે પણ ટ્વીટની કાયમી લિંક જુઓ, ત્યારે તમે આ જોઈ શકો છો:

 • ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી તે ચોક્કસ સમય અને તારીખ.
 • ટ્વીટને મળેલ ફેવરિટ અને પુનટ્વીટ્સની સંખ્યા.

 

કેવી રીતે મોમેન્ટનું URL શોધવું

 • iOS માટે Twitter અથવા એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશનમાં:  શેર કરો આઈકોન (iOS પર  , એન્ડ્રોઈડ પર  )ને હળવેથી ઠપકારો, પછી ટ્વીટ કમ્પોઝ વ્યૂમાં URL જોવા માટે આ મોમેન્ટને ટ્વીટ કરોને હળવેથી ઠપકારો. તમારી પાસે આ પૉપ-અપ મેનુમાંથી પણ URL લિંક કૉપિ કરવાનો વિકલ્પ છે.
 • વેબ પર: મોમેન્ટ પર ક્લિક કરો અને તમારા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં તેનું URL શોધો, અથવા મોમેન્ટની ટોચે જમણી બાજુએ આપેલ મેનુ ખોલો અને આની લિંક કૉપિ કરો પર ક્લિક કરો.
View instructions for:

કેવી રીતે મોમેન્ટનું URL શોધવું

iOS પર શેર કરો આઈકોન  પર હળવેથી ઠપકારો પછી ટ્વીટ કમ્પોઝ વ્યૂમાં URL જોવા માટે આ મોમેન્ટને ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. તમારી પાસે આ પૉપ-અપ મેનુમાંથી પણ URL લિંક કૉપિ કરવાનો વિકલ્પ છે.

કેવી રીતે મોમેન્ટનું URL શોધવું

 શેર કરો આઈકોન પર હળવેથી ઠપકારો પછી ટ્વીટ કમ્પોઝ વ્યૂમાં URL જોવા માટે આ મોમેન્ટને ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. તમારી પાસે આ પૉપ-અપ મેનુમાંથી પણ URL લિંક કૉપિ કરવાનો વિકલ્પ છે.

કેવી રીતે મોમેન્ટનું URL શોધવું

 મોમેન્ટ પર ક્લિક કરો અને તમારા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં તેનું URL શોધો.

Bookmark or share this article