કેવી રીતે લોકોને Twitter પર અનુસરવા

View instructions for:

ટ્વીટથી અનુસરો

 1. તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ પર નેવિગેટ કરો.
 2. ટ્વીટની ટોચ પર આવેલા {{ htc-icon: chevron_down_nomargin }} આઈકોન પર હળવેથી ઠપકારો.
 3. પસંદગી મેનૂમાંથી અનુસરો પર હળવેથી ઠપકારો.

 1. તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ શોધો. 
 2. તેમના નામની ઉપર તમારું માઉસ ફેરવો.
 3. અનુસરો બટન પર ક્લિક કરો. 

અથવા 

 1. તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ પર નેવિગેટ કરો.
 2. ટ્વીટની ટોચે આવેલા {{ htc-icon: chevron_down }} આઈકોન પર હળવેથી ઠપકારો.
 3. પસંદગી મેનૂમાંથી અનુસરો પર હળવેથી ઠપકારો.
View instructions for:

એકાઉન્ટના પ્રોફાઈલ પેજથી અનુસરો

 1. તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પેજ પર જાઓ.
 2. અનુસરો આઈકોન પર હળવેથી ઠપકારો.

 2. અનુસરો બટન પર ક્લિક કરો. 

Note: સુરક્ષિત ટ્વીટ્સ સાથેના એકાઉન્ટ્સને તમે તેમની ટ્વીટ્સ જોઈ શકશો તે પહેલાં અનુસરવાની તમારી વિનંતીને મંજૂરી આપવી પડશે.

એસએમએસ/ટેક્સ્ટ સંદેશ દ્વારા કેવી રીતે અનુસરવું

 1. તમારા મોબાઇલ ફોન પરથી કોઈને અનુસરવાનું શરૂ કરવા માટે એસએમએસ (ટેક્સ્ટ મેસેજ)માં અનુસરો [વપરાશકારનું નામ] શબ્દો સાથેની ટેક્સ્ટ Twitter પર મોકલો. ઉદાહરણ તરીકે, અનુસરો jymminie ટેક્સ્ટ તમારા Twitter ટૂંકા અથવા લાંબા કોડ પર.
 2. તમને પુષ્ટિકરણ ટેક્સ્ટ પ્રાપ્ત થશે જે તમને જાણ કરશે કે તમે હવે તે એકાઉન્ટને અનુસરી રહ્યાં છો.
 3. તમારા ટૂંકા અથવા લાંબા કોડઅંગે અનિશ્ચિત છો? 
View instructions for:

QR કોડથી અનુસરો

 1. ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
 2. નીચે જમણી તરફના ખૂણામાં QR કોડ આઈકોન {{ htc-icon: qr_code }} પર હળવેથી ઠપકારો.
 3. QR સ્કૅનર આઈકોન {{ htc-icon: qr_code_scanner_shortcut }} પર હળવેથી ઠપકારો.

એકવાર તમે સફળતાપૂર્વક QR કોડ સ્કૅન કરી દો પછી, એકાઉન્ટના પ્રોફાઈલ પૉપ-અપમાંથી અનુસરો આઈકોન પર હળવેથી ઠપકારો.

QR કોડથી અનુસરો

 1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો.
 2. QR કોડ પર હળવેથી ઠપકારો.
 3. QR સ્કૅનર પર હળવેથી ઠપકારો.

એકવાર તમે સફળતાપૂર્વક QR કોડ સ્કૅન કરી દો પછી, એકાઉન્ટના પ્રોફાઈલ પૉપ-અપમાંથી અનુસરો આઈકોન પર હળવેથી ઠપકારો.

Bookmark or share this article