અદ્યતન અવરોધ વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરવો

Twitter તમારા માટે અવરોધિત એકાઉન્ટ્સની યાદી જોવાનું અને સંચાલિત કરવાનું સરળ બનાવે છે. તમારી અવરોધિત એકાઉન્ટ્સની યાદી twitter.com અને iOS અને એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ માટે Twitter દ્વારા જોઈ શકાય છે. 

તમારી અવરોધિત યાદી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવાનું હાલમાં ઉપલબ્ધ નથી.

View instructions for:

તમારી અવરોધ યાદી કેવી રીતે સંચાલિત કરવી

 1. ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
 2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
 3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
 4. સલામતી હેઠળ, અવરોધિત એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારો.
 5. તમે અવરોધિત આઈકોન પર ક્લિક કરીને એકાઉન્ટ્સ અનાવરોધિત કરી શકો છો અથવા તમે તેમના પ્રોફાઈલ ફોટા પર હળવેથી ઠપકારીને તેમની પ્રોફાઈલની મુલાકાત લઈ શકો છો. 
 6. જો તમે પહેલાં અવરોધિત એકાઉન્ટ્સની યાદી ઇમ્પોર્ટ કરી છે તો, તમને તમામ અથવા ઇમ્પોર્ટ કરેલ અવરોધિત એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારવાનો વિકલ્પ દેખાશે.

તમારી અવરોધ યાદી કેવી રીતે સંચાલિત કરવી

 1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો.
 2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
 3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
 4. સલામતી હેઠળ, અવરોધિત એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારો.
 5. તમે અવરોધિત આઈકોન પર ક્લિક કરીને એકાઉન્ટ્સ અનાવરોધિત કરી શકો છો અથવા તમે તેમના પ્રોફાઈલ ફોટા પર હળવેથી ઠપકારીને તેમની પ્રોફાઈલની મુલાકાત લઈ શકો છો. 
 6. જો તમે પહેલાં અવરોધિત એકાઉન્ટ્સની યાદી ઇમ્પોર્ટ કરી છે તો, તમને તમામ અથવા ઇમ્પોર્ટ કરેલ અવરોધિત એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારવાનો વિકલ્પ દેખાશે.

તમારી અવરોધ યાદી કેવી રીતે સંચાલિત કરવી

તમારી અવરોધ યાદીની ટોચે, તમને તમામ અથવા ઇમ્પોર્ટ કરેલ પર ક્લિક કરવાનો વિકલ્પ દેખાશે.

 • તમે હાલમાં અવરોધિત કરી રહ્યાં છો તે દરેક એકાઉન્ટને જોવા માટે તમામ પર ક્લિક કરો.
 • અન્ય વપરાશકારની યાદી ઇમ્પોર્ટ કર્યા પછી તમે અવરોધિત કરેલા એકાઉન્ટ્સ જોવા માટે ઇમ્પોર્ટ કરેલ પર ક્લિક કરો.
 • એકાઉન્ટ અનાવરોધિત કરવા માટે, તમે જે એકાઉન્ટને અનાવરોધિત કરવા માંગો છો તેની બાજુમાં અવરોધિત બટન પર ક્લિક કરો (જ્યારે તમે તેના પર પોઇન્ટર લઇ જાવ ત્યારે બટન પર અનાવરોધિત વંચાશે).

Note: વધુ માહિતી માટે Twitter પર એકાઉન્ટ્સ અવરોધિત કરવા વિશે વાંચો.

Bookmark or share this article