તમે Twitter ના નિયમો અથવા અમારી સેવાની શરતો નું ઉલ્લંઘન કરતી હોય તેવી ટ્વીટ્સ અને સીધા સંદેશાની જાણ કરી શકો છો. તમે જે ઉલ્લંઘનો બદલ ટ્વીટ્સ અને સીધા સંદેશાની જાણ કરી શકો છો તેમાં બિનજરૂરી, અપમાનજનક અથવા હાનિકારક સામગ્રી, નકલ, કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક ઉલ્લંઘનોનો સમાવેશ થાય છે. વધુમાં, તમે તમારી હોમ સમય અવધિ, સૂચનાઓ ટેબ અથવા Twitter સર્ચમાં હોય તે ટ્વીટ્સ સહિત Twitter પર જુઓ તે કોઈપણ ટ્વીટની જાણ કરી શકો છો.
ટ્વીટની જાણ કરવી
તમે જાણ કરવા માંગતા હોવ તે ટ્વીટ પર દિશામાન કરો.
ટ્વીટની ટોચે આવેલા આઈકોન પર ટેપ કરો.
ટ્વીટની જાણ કરો પસંદ કરો.
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાની ટ્વીટ્સ પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
તમે જાણ કરેલી ટ્વીટ્સની ટેક્સ્ટ અમે તમને મોકલવાના અમારા ફોલો-અપ ઈમેલ્સ અને સૂચનાઓમાં શામેલ કરીશું. આ માહિતી મેળવવાનું બંધ કરવા માટે, કૃપા કરીને આ રિપોર્ટ વિશેના અપડેટ્સ આ ટ્વીટ્સ બતાવી શકે છે ની બાજુમાં આપેલ બોક્સ અનચેક કરો.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.
નોંધ: તમે બ્લૉક કર્યું હોય તેવા એકાઉન્ટની ટ્વીટ્સની તમે જાણ કરી શકો છો. તમારા દ્વારા બ્લૉક કરાયેલા એકાઉન્ટની ટ્વીટ્સની પણ તમે જાણ કરી શકો છો, પરંતુ માત્ર તમારો ઉલ્લેખ કર્યો હોય તેવી ટ્વીટ્સની જ જાણ કરી શકો છો. કેવી રીતે એકાઉન્ટની જાણ કરવી તેના વિશે સૂચનો માટે, અમારો અપમાનજનક વર્તણૂકની જાણ કરવી લેખ જુઓ.
આના માટે સૂચનો જુઓ:
વ્યક્તિગત સીધા સંદેશની જાણ કરવી
સીધા સંદેશ વાર્તાલાપ પર ટેપ કરો અને તમે જાણ કરવા માંગો છો તે સંદેશ શોધો.
સંદેશ પર ટેપ કરો અને પકડી રાખો. પોપ-અપ મેનુમાંથી સંદેશની જાણ કરો પસંદ કરો.
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું. નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ વાર્તાલાપમાંથી સંદેશની જાણ કરવાનો વિકલ્પ છે.

કેવી રીતે વ્યક્તિગત સીધા સંદેશની જાણ કરવી
સીધા સંદેશ વાર્તાલાપમાં ક્લિક કરો અને તમે ફ્લેગ કરવા માંગો છો તે સંદેશ શોધો.
સંદેશ પર પોઈન્ટર ફેરવો અને જાણ કરો આઈકોન દેખાય ત્યારે તે ક્લિક કરો.
@વપરાશકારના નામની જાણ કરો પસંદ કરો.
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું. નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ વાર્તાલાપમાંથી સંદેશની જાણ કરવાનો વિકલ્પ છે.
આના માટે સૂચનો જુઓ:
સીધા સંદેશ વાર્તાલાપની જાણ કરવી
તમારા ઈનબોક્સમાં સીધા સંદેશાની યાદીમાંથી, તમે ફ્લેગ કરવા માંગો છો તે સંદેશ વાર્તાલાપ પર ડાબી તરફ સ્વાઈપ કરો.
જાણ કરો આઈકોન પર ટેપ કરો
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું. નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે.
સીધા સંદેશ વાર્તાલાપની જાણ કરવી
તમારા ઈનબોક્સમાં સીધા સંદેશાની યાદીમાંથી, તમે ફ્લેગ કરવા માંગો છો તે સંદેશ વાર્તાલાપ ટેપ કરો અને લાંબો સમય દબાવી રાખો.
વાર્તાલાપની જાણ કરો પર ટેપ કરો.
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું. નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે.
સીધા સંદેશ વાર્તાલાપની જાણ કરવી
તમે જાણ કરવા માંગો છો તે સીધા સંદેશ વાર્તાલાપમાં ક્લિક કરો.
વધુ આઈકોન પર ક્લિક કરો
@વપરાશકારના નામની જાણ કરો પસંદ કરો.
જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
એકવાર તમે તમારો રિપોર્ટ દાખલ કરી દો, પછી તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું. નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે.
નોંધ: એકવાર તમે સંદેશ અથવા વાર્તાલાપની જાણ કરી દો, એટલે તમારા સંદેશા ઈનબોક્સમાંથી તે કાઢી નાખવામાં આવશે.
હું ટ્વીટ અથવા સીધા સંદેશની જાણ કરું ત્યારે શું થાય?
જાણ કરેલી ટ્વીટ્સની મૂળ સામગ્રી તમે તેની જાણ કરી છે તેવું જણાવતી સૂચના સાથે બદલવામાં આવશે. વધુમાં, તમે ઈચ્છો તે ટ્વીટ પર ક્લિક કરી શકો છો અને જોઈ શકો છો.
ટ્વીટની જાણ કરવાથી તે આપોઆપ એકાઉન્ટ સ્થગિત કરવાનું પરિણમતું નથી.
જાણ કરેલા સંદેશા અને વાર્તાલાપો તમારા ઈનબોક્સમાં દેખાતા બંધ થઈ જશે અને તે પાછા મેળવી શકાતા નથી.
Twitter એવા સંદેશાઓ છુપાવી દેશે જે શંકાસ્પદ હોઈ શકે છે અથવા તેમાં શંકાસ્પદ URL (ઉદા., બિનજરૂરી-સંબંધિત) હોઈ શકે છે. તમે અમને જણાવી શકો છો કે સંદેશ બરાબર છે કે તે બિનજરૂરી છે:
સંદેશ જોવા માટે "શંકાસ્પદ સામગ્રી" ચેતવણી પર ટેપ કરો.
જો સીધો સંદેશ બિનજરૂરી જેવો લાગતો હોય, તો તેની જાણ કરવા માટે આ બિનજરૂરી છે પર ટેપ કરો.
જો સંદેશ શંકાસ્પદ ના હોય, તો તમારા ઈનબોક્સમાં તેને રાખવા માટે સંદેશ બરાબર છે.
એકાઉન્ટની જાણ કરવી અને ટ્વીટની જાણ કરવી તેની વચ્ચે શું તફાવત છે?
ટ્વીટની જાણ કરવાથી તમે સૂચિત કરી શકો છો કે કઈ ચોક્કસ ટ્વીટ Twitter ના નિયમો અથવા સેવાની શરતો નું ઉલ્લંઘન કરતી હોવાનું તમને લાગે છે. જો એકાઉન્ટ ટ્વીટ અથવા સીધા સંદેશ પોસ્ટ કર્યા વગર Twitter ની નીતિઓનું ઉલ્લંઘન કરતું હોય (ઉદાહરણ તરીકે, મોટી સંખ્યામાં એકાઉન્ટ્સને એક સાથે અનુસરવા), તો તમારે એકાઉન્ટને બિનજરૂરી તરીકે જાણ કરવી જોઈએ.