કેવી રીતે તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવું.

તમારા એકાઉન્ટ સાથે જોડાયેલ ઈમેલ એડ્રેસ અપ-ટુ-ડેટ રાખવું એ સુધારેલી એકાઉન્ટ સુરક્ષાની દિશામાં એક સરસ પગલું છે.

તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવા માટે બે પગલાં છે:

  • તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવું
  • તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવી

Note: તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ એડ્રેસ અપડેટ કરવામાં આવે તે દર વખતે, આ ફેરફાર અંગે તમને ચેતવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ એડ્રેસ પર અમે તમને ઈમેલ સૂચના મોકલીશું. આ પ્રકારની ચેતવણીઓ વિશે વધુ માહિતી માટે, એકાઉન્ટ સુરક્ષા વિશે વાંચો. વધુમાં, અમે તમારા અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ એડ્રેસ સંગ્રહિત કરવાનું ચાલુ રાખીશું અને આ માહિતીનો ઉપયોગ સલામતી અને સુરક્ષા હેતુઓ માટે કરીશું. તમે તમારા Twitter ડેટા દ્વારા તમારો ડેટા ડાઉનલોડ કરીને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસના સંપૂર્ણ ઇતિહાસ પ્રાપ્ય કરી શકશો.

View instructions for:

તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો

  1. ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.
  3. ઈમેલ પર હળવેથી ઠપકારો.
  4. તમારું ઈમેલ એડ્રેસ નાંખો અને આગામી પર હળવેથી ઠપકારો. 
    નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.
  5. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા માટે તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઈન ઈન કરો. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા વિશે વધુ નીચે વાંચો.

તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.
  3. ઈમેલ પર હળવેથી ઠપકારો.
  4. તમારું ઈમેલ એડ્રેસ નાંખો અને આગામી પર હળવેથી ઠપકારો.
    નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.
  5. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા માટે તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઈન ઈન કરો. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા વિશે વધુ નીચે વાંચો.

તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો

  1. twitter.comમાં લોગ ઈન કરો અને વધુ  આઈકોન પર ક્લિક કરીને સેટિંગ્સ અને ગોપનીયતામાં જાઓ અને પછી એકાઉન્ટ સેટિંગ્સ પેજ પર જાઓ.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. ઈમેલ પર ક્લિક કરો.
  4. ઈમેલ ફિલ્ડમાં તમારું ઈમેલ એડ્રેસ ટાઇપ કરો. 
    નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.
  5. પેજ પર નીચે સેવ બટન પર ક્લિક કરો.
  6. તમારા Twitter સાંકેતિક શબ્દની પુષ્ટિ કરવાનું તમને કહેવા માટે એક ડાયલોગ બોક્સ દેખાશે. બોક્સમાં તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને સેવ પર ક્લિક કરો.

Note: તમારું ઈમેલ એડ્રેસ Twitter પર તમારી સાર્વજનિક પ્રોફાઇલમાં પ્રદર્શિત થતું નથી. જો તમે અન્યોને મારા ઈમેલ એડ્રેસ દ્વારા મને શોધવા દો સેટિંગ બંધ નથી કર્યું તો, જેમની પાસેથી પહેલાંથી તમારું ઈમેલ એડ્રેસ છે તેવા અન્યો તમારું Twitter એકાઉન્ટ શોધી શકે છે. તમારા ઈમેલ અને ફોન નંબર શોધવા સક્ષમ ગોપનીયતા સેટિંગ્સ વિશે વધુ જાણો.

તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરો

તમે તમારા એકાઉન્ટ સાથે જોડાયેલું ઈમેલ એડ્રેસ અપડેટ કરો ત્યારે, તમને ફેરફારની પુષ્ટિ કરવાનું કહેવા માટે અમે તમને એક ઈમેલ મોકલીશું. અમે મોકલેલા ઈમેલમાં, હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરીને અમને જણાવો કે ઈમેલ એડ્રેસ તમારું છે.

  1. તમે જે એડ્રેસ હમણાં જ અપડેટ કર્યું છે તેના માટે ઈમેલ ઇનબોક્સમાં લોગ ઈન કરો.
  2. તમારા એકાઉન્ટની પુષ્ટિ કરવા માટે તમને આમંત્રણ આપતો Twitterનો ઈમેલ ખોલો.
  3. તે ઈમેલમાં હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરો.
  4. અમે તમને તમારા Twitter એકાઉન્ટ પર નિર્દેશ કરીશું અને જો તમે પહેલાંથી લોગ ઈન ન કર્યું હોય તો અમે તમને આમ કરવા માટે કહીશું.

Note: જો તમે ઉપરોક્ત પુષ્ટિકરણ પ્રક્રિયાને પૂર્ણ ના કરો તો, તમારું ઈમેલ પુષ્ટિ વિનાની સ્થિતિમાં રહેશે. આનો અર્થ એ કે તમે તમારી ટ્વીટ આર્કાઇવની વિનંતી કરવી અથવા લોગીન ચકાસણી જેવી સુરક્ષા વિશેષતાઓનો લાભ લેવા જેવી ચોક્કસ એકાઉન્ટ વિશેષતાઓનો લાભ લઈ શકશો નહીં.

Bookmark or share this article